ક્રમ |
પરિપત્રનો પ્રકાર |
તારીખ |
શીર્ષક |
વિષય |
ડાઉનલોડ |
વાચવા માટે |
1 | શૈક્ષણિક / બિન શૈક્ષણિક કર્મચારી સવલત | 03-02-2021 | જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી | ચાર્જ એલાઉન્સ મંજુર કરવા બાબતની દરખાસ્ત મોકલવા બાબત | ડાઉનલોડ | વાચવા માટે |
2 | શૈક્ષણિક / બિન શૈક્ષણિક કર્મચારી સવલત | 28-01-2021 | જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી | ચાર્જ એલાઉન્સ બાબત | ડાઉનલોડ | વાચવા માટે |
3 | તબીબી સારવાર અંગે જોગવાયો અને માર્ગદર્શન -પરિપત્રો અને ઠરાવો | 22-01-2021 | મહેસુલ વિભાગ | ગુજરાતના માન્ય મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાંથી કૃત્રિમ હૃદય પ્રત્યાર્પણના રોગના કેસોમાં ખાસ કિસ્સામાં તબીબી સહાયના ધોરણ નક્કી કરવા બાબત | ડાઉનલોડ | વાચવા માટે |
4 | તબીબી સારવાર અંગે જોગવાયો અને માર્ગદર્શન -પરિપત્રો અને ઠરાવો | 21-01-2021 | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની સેવાઓ ડીજીટલ સેવા સેતુ અંતર્ગત ઈ-ગ્રામ કેન્દ્રો મારફત એક દિવસમાં પૂરી પાડવા બાબત | ડાઉનલોડ | વાચવા માટે |
5 | ફાજલ કર્મચારી પરિપત્રો - ઠરાવો | 19-01-2021 | શિક્ષણ વિભાગ | રાજ્યની બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને ફાજલનું રક્ષણ આપવા બાબત | ડાઉનલોડ | વાચવા માટે |
6 | અનુદાન સહાય પરિપત્રો / ઠરાવો | 19-01-2021 | શિક્ષણ વિભાગ | રાજ્યની બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓના બિન શૈક્ષણિક કર્મચારીઓનું સંખ્યાબળ (સેટ અપ) નક્કી કરવા બાબત | ડાઉનલોડ | વાચવા માટે |
7 | ઉચ્ચતર પગાર ધોરણ - પરિપત્રો - ઠરાવો | 15-01-2021 | નાણા વિભાગ | ફિક્સ પગારથી નિમણુંક પામેલ કર્મચારીઓની પાંચ વર્ષની સેવા ઉચ્ચતર પગાર ધોરણના લાભ માટે ગણવા બાબત | ડાઉનલોડ | વાચવા માટે |
8 | સહાયક ભરતિ - પરિપત્રો ઠરાવો | 12-01-2021 | કમિશ્નર શ્રી, શાળાઓની કચેરી | રાજ્યની બિનસરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓમાં શિક્ષણ સહાયકોની આગામી ભરતી પ્રક્રિયા અન્વયે હાલ ફરજ બજાવતા વિદ્યા સહાયકો/શિક્ષણ સહાયકો/શિક્ષકોને એન.ઓ.સી. આપવા બાબત | ડાઉનલોડ | વાચવા માટે |
9 | સહાયક ભરતિ - પરિપત્રો ઠરાવો | 11-01-2021 | શિક્ષણ વિભાગ | ગુજરાત મા. અને ઉમા. શિક્ષણ વિનિયમો, ૧૯૭૪માં મા. અને ઉમા. શાળાઓમાં શીખવવામાં આવતા વિષયોના શિક્ષક/શિક્ષણ સહાયકની ભરતી માટેની લાયકાત અને વિષયો તેમજ માધ્યમ અંગે | ડાઉનલોડ | વાચવા માટે |
10 | ઉચ્ચતર પગાર ધોરણ - પરિપત્રો - ઠરાવો | 11-01-2021 | કમિશ્નર શ્રી, શાળાઓની કચેરી | રાજ્યની બિન સરકારી ગ્રાન્ટેડ ઉમા. શાળાઓમાં ફરજ બજાવતા ઉદ્યોગ શિક્ષકને પ્રથમ, દ્વિતીય, અને તૃતીય ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવા બાબત | ડાઉનલોડ | વાચવા માટે |