| ક્રમ |
પરિપત્રનો પ્રકાર |
તારીખ |
શીર્ષક |
વિષય |
ડાઉનલોડ |
વાચવા માટે |
| 1 | જનરલ પરિપત્રો - ઠરાવો અને આધારો | 25-12-2025 | સંકલન: શ્રી જે. એમ. માંગરોલિયા | દફતરના પ્રકાર | ડાઉનલોડ | વાચવા માટે |
| 2 | સ્વનિર્ભર શાળા પરિપત્રો - ઠરાવો | 25-12-2025 | ગુજરાત મા. અને ઉમા. શિક્ષણ બોર્ડ | ગુજરાત મા. અને ઉમા. શિક્ષણ અધિનિયમ-૧૯૭૨ હેઠળ નવી શાળા શરુ કરવા માટેની ઓનલાઈન અરજી અંગેની અગત્યની સૂચનાઓ | ડાઉનલોડ | વાચવા માટે |
| 3 | રજા અંગેના પરિપત્રો અને ઠરાવો | 24-12-2025 | નિયામકશ્રી શાળાઓની કચેરી | નાણા વિભાગનો તા. ૦૬/૦૧/૨૦૨૪નો ઠરાવ બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓના શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો અને સાથી સહાયકોના ફિક્સ પગારથી નિમણુક પામેલ કર્મચારીઓને લાગુ પાડવા બાબત | ડાઉનલોડ | વાચવા માટે |
| 4 | જનરલ પરિપત્રો - ઠરાવો અને આધારો | 22-12-2025 | નાણા વિભાગ | રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જૂથ વીમા યોજના-૧૯૮૧ અન્વયે તા. ૦૧/૧૦/૨૦૨૫ થી તા. ૩૧/૧૨/૨૦૨૫ ના સમયગાળા માટેના બચત ફાળાની ચુકવણી બાબત | ડાઉનલોડ | વાચવા માટે |
| 5 | ગુજરાત માધ્ય. અને ઉમા. શિક્ષણ બોર્ડ | 22-12-2025 | ગુજરાત મા. અને ઉમા. શિક્ષણ બોર્ડ | આગામી ફેબ્રુઆરી/માર્ચ-૨૦૨૬માં બોર્ડ દ્વારા યોજાનાર ધોરણ-૧૦ (એસ.એસ.સી.) અને ધોરણ-૧૨ (એચ.એસ.સી.) વિજ્ઞાન પ્રવાહ/સામાન્ય પ્રવાહ તેમજ ગુજકેટ-૨૦૨૬ની જાહેર પરીક્ષાની કામગીરી અંગે | ડાઉનલોડ | વાચવા માટે |
| 6 | તબીબી સારવાર અંગે જોગવાયો અને માર્ગદર્શન -પરિપત્રો અને ઠરાવો | 18-12-2025 | નિયામકશ્રી શાળાઓની કચેરી | નાણા વિભાગનો તા. ૦૬/૦૧/૨૦૨૪નો ઠરાવ બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓના શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો અને સાથી સહાયકોના ફિક્સ પગારથી નિમણુક પામેલ કર્મચારીઓને લાગુ પાડવા બાબત | ડાઉનલોડ | વાચવા માટે |
| 7 | સેવાપોથી / પેન્શન - પરિપત્રો - ઠરાવો | 17-12-2025 | પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી | પેન્શન યોજનાના લાભ આપવા અંગે | ડાઉનલોડ | વાચવા માટે |
| 8 | અનુદાન સહાય પરિપત્રો / ઠરાવો | 11-12-2025 | શિક્ષણ વિભાગ | બિન-સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓમાં વિદ્યાર્થીઓની સરાસરી હાજરી ધ્યાને લઇ શાળાને ગ્રાન્ટ કાપ આપવા અંગેની માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવા બાબત | ડાઉનલોડ | વાચવા માટે |
| 9 | વર્ધિત પેન્શન યોજના - પરિપત્રો - ઠરાવો | 28-11-2025 | કમિશ્નર શ્રી, શાળાઓની કચેરી | બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાના ૩૩ (તેત્રીસ) શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવવા બાબત | ડાઉનલોડ | વાચવા માટે |
| 10 | જનરલ પરિપત્રો - ઠરાવો અને આધારો | 25-11-2025 | કમિશ્નરશ્રી, આરોગ્ય-તબીબી સેવાઓ અને શિક્ષણ અને સંશોધનની કચેરી | જન્મ-મરણના પ્રમાણપત્રમાં બાળકના નામમાં જરૂરી સુધારા/વધારા કરવા બાબત | ડાઉનલોડ | વાચવા માટે |